ગાંધીધામની સ્ટલગ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલોને ધ ગુજરાત એપેડમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ કલેકટર દ્વારા હસ્તગત લેવામાં આવી છે તેમજ આગામી સમયમાં તેને ૧૫૦ આઇસોલેશન બેડવાળી કોવીડ-૧૯ ના માપદંડો આાધારિત હોસ્પિટલ તૈયાર કરાશે. રાજયમંત્રી, જિલ્લા કલેટર અને આરોગ્ય તંત્ર સાથે કોરોના વાયરસ કોવીડ-૧૯ની વર્તમાનસિૃથતિનો તાગ મેળવવા ગાંધીધામની સ્ટલગ હોસ્પિટલ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલની જાત માહિતી મેળવી હતી. કલેકટર દ્વારા બંને હોસ્પિટલોને હસ્તગત લેવામાં આવી છે. ટુંક સમયમાં જ બંને હોસ્પિટલને કોવીડ-૧૯ ના માપદંડો આાધારિત તૈયાર કરવામાં આવશે. સ્ટલગ હોસ્પિટલમાં ૧૦૦ અને હરી ઓમ હોસ્પિટલમાં ૫૦, ભુજની વાયબલ હોસ્પિટલમાં ૨૨ જેટલી આઇસોલેશન બેડવાળી હોસ્પિટલ કલેકટરની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવશે.વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ ના જંગમાં સરકાર તે વિવિાધ આયોજનો પૈકી ખાનગી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફેરવી રહી છે જેના ભાગરૃપે આ હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ કોવીડ-૧૯ બનશે.