Kutch કચ્છમા ત્રણ શંકાસ્પદ : રીપોર્ટ માટે સેમ્પલ મોકલાયા 5 years ago Kutch Care News આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કચ્છના સાંધીપુરમ 30 વર્ષીય પુરુષ, મુન્દ્રાના ધ્રબનો 57વર્ષીય પુરૂષ અને ભુજનો 24 વર્ષીય યુવાન મળી કુલ 3 વ્યક્તિઓના શંકાસ્પદ કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને રીપોર્ટ માટે મોકલાવ્યા છે Continue Reading Previous ભુજ શહેરમાં પ્રસવ પીડાથી કણસતી મહિલાને હાથલારીમાં બેસાડીને દવાખાને લઈ જવી પડી!Next સમાઘોઘા પાસે ટ્રક હડફેટે ચાલકનું મોત More Stories Breaking News Kutch ભચાઉ તાલુકાનાં નરામાં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા 4 hours ago Kutch Care News Breaking News Kutch માંડવી તાલુકાનાં નાના આસાંબિયામાં વરસાદ 4 hours ago Kutch Care News Breaking News Crime Kutch આદિપુરમાં યુવતીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો ચકચારી મામલો પોલીસ ચોપડે ચડ્યો 4 hours ago Kutch Care News