પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સપના નગર બી માં રહેતા 32 વર્ષીય વિનોદ મોહનભાઈ નાયર આદિપુર તેમના ભાઈ ચંદ્રશેખર નાયરની ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે બાજીગર વાસમાં રહેતા દિલીપ બાજીગર ગોપાલ બાજીગર ચંદુ બાજીગર અને ભરત બાજીગર એ લાકડી વડે હુમલો કરીને માર માર્યો હતો પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.