BREAKING NEWS : કોરોના થી કચ્છ માં પ્રથમ મોત

કોરોના થી કચ્છ માં પ્રથમ મોત

માધાપર ના 62 વર્ષીય વૃદ્ધ નું મોત

જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર

વૃદ્ધના પરિવાર ના 3 સભ્ય ના રિપોર્ટ આવ્યા હતા પોઝિટિવ