લાકડીયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે લાકડીયા રેલવે સ્ટેશન સામે ટ્રેલરના ચાલક ડુંગરસિંહ દેવીસિંગ રાજપૂત ઉંમર વર્ષ 54 રહે રાજસ્થાન પોતાના ટ્રેલર પરથી કાબુ ગુમાવતા ટ્રેલર વીજપોલ સાથે ભટકાયું હતું જેમાં ડુંગર સિંહ રાજપૂતને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.