સામત્રા ટોલ ગેટ પાસે પસાર થઈ રહેલ ટ્રેલરને રોકીને તપાસ કરતા અંદરથી રૂપિયા ૧ લાખ ૧૭ હજાર પાંચસો ની કિંમત ને બીડી નો જથ્થો મળી આવ્યો હતો જેના કારણે મોખનસિંગ તુગાસિંગ જાટ, તોતારામ માલારામ તંબોટ,પ્રવિણસિંહ જાશુરામ હિમતરામ પાલારામ નાયક, પવન રામપાલ નાયક, અને સુરેશ ઓમકાર શર્મા પણ સવાર થઈને નખત્રાણા જઈ રહ્યા હતા પોલીસે તમામને અટક કરીને ૧ લાખ ૧૭ હજાર પાંચસો ની કિંમતનો બીડીનો જતો અને ટ્રેલર સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી