ભાવનગર જિલ્લાના ઉમરાળા આધાત્મિક સાધના કેન્દ્ર દ્વારા શાકભાજી તથા કિરાણા કીટનું વિતરણ

ઉમરાળા ખાતે આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા લોકડાઉનને અનુલક્ષીને ઘરે-ઘરે તાજા શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉમરાળાના પોલીસ સબ ઇન્સપેક્ટર પઢિયાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરિયાણાની કીટ તથા શાકભાજી અને ફળોનું પણ આધ્યાત્મિક સાધના કેન્દ્રના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું.જોકે ધર્મેન્દ્રભાઈએ મીડિયા સમક્ષ જાહેર કરવાની ના બિલકુલપાડેલ.છતાં તેમની સરાહનીય કામગીરીને વંદનકરી ન્યુઝ બનાવેલ છે