શેખપીર પાસેથી તમાકુ ગુટકા ના જથ્થા સાથે એક શખસ ઝડપાયો

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સેક્સ ફિલ્મ ત્રણ રસ્તા પાસેથી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ગુટકા તમાકુ ના 12 પેકેટ સાથે તેમજ ચૂનાના પાર્સલ સહિત ના મુદ્દામાલ સાથે ભુજના કૌશિક હરજીવન રાજદે ને પોલીસે ઝડપી પાડ્યો હતો તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.