અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શેખટીંબામાં રહેતા ૫૦ વર્ષીય ઈસ્માઈલ મામદ શા શેખ ના ભાઈ ના સાળાઓ મહંમદ હનીફ , જમનશા, ઇસ્માઇલસા, અને તેમના ભાણિયાને આવીને તમે કેમ મારા બહેન-બનેવી ના ઘરે ઝઘડા કરાવો છો તેમ કહીને આરોપીઓએ ઘરમાં લાકડી વડે તોડફોડ કરી ટીવીના કાચ ફોડી નાખ્યા હતા તેમજ પથ્થરના ઘા માર્યા હતા અને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીપી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે