નખત્રાણા ખાતે મેડીકલ, પેરામેડીકલ સ્ટાફને કોવીડ-૧૯ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ ઇન્ફેક્શન, પ્રિવેન્શન કંટ્રોલ તથા સેલ્ફ પ્રોટેક્શન અંગેનું પ્રેઝન્ટેશન નિષ્ણાંતો દ્વારા દર્શાવી માર્ગદર્શન આપવામાં આવ્યું.હતું જિલ્લા વિકાસ અધિકારી કચ્છ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર નખત્રાણા, મેડીકલ ઓફિસર ક્વોલીટી કંટ્રોલ સાથે રહી કોવીડ-૧૯ ની કામગીરીની સમીક્ષા કરી હતી