આવતી કાલ થી દુકાનો ખૂલી રેહવા માં આવસે ગુજરાત સરકાર નો આ મોટો નિર્ણાય મોલ અને કોમ્પ્લેક્ષ શિવાય ની દુકાનો ખુલશે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નું નિર્ણાય હોટસ્પોટ માં નહીં ખૂલે દુકાન શરતો ને આધીન દુકાન ખોલવવા ની છૂટ