પગરખા દુકાનો નહીં ખુલે,
પાનના ગલ્લા નો નિર્ણય નહીં…
સલૂન નહીં ખુલે…
આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે ..
નાસ્તા ફરસાણ ની દુકાનો પણ નહીં…
ઠંડા પીણાં દુકાનો નહીં ખુલે…

સ્ટેશનરી દુકાનોને છૂટ..કારીયાણા છૂટ…
મોબાઈલ રિચાર્જ દુકાનો ખુલશે…
પંચર દુકાનો ખુલશે….
ઇલેક્ટ્રિક દુકાનો ને છૂટ….
એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે…

આ તમામ માં ૧૪૪ કલમ જારી રહેશે
અને સમય મર્યાદા ૦૮.૦૦ થી ૧૨.૦૦ નુ પાલન કરવાનું રહેશે