પોલીસે ભિક્ષુકને પીરસ્યું મીસ્ઠાન

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકડાઉનમાં સુરક્ષાની સાથે સામાજીક ઉત્તર દાઇત્વ નિભાવી રહ્યા છે. દર્દીઓને દવા, જરૂરીયાતમંદને રાશન અથવા ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. લોકડાઉનની Âસ્થતિમાં કોઇપણ વ્યÂક્ત મુશ્કેલી ન અનુભવે તે માટેની તકેદારી પોલીસ પ્રસાશન દ્વારા રાખવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ, ગરીબ ઝૂંપડપટ્ટી તેમજ ભિક્ષુક ને મોહનથાળ મીઠાઈ વિતરણ કરવામાં આવ્યુ હતું. આમ પોલીસ પ્રજાનો મિત્ર તે સ્લોગનને સાર્થક કરી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરિક્ષિતા રાઠોડના નેતૃત્વમાં સમગ્ર પોલીસ પરિવાર દ્વારા લોકડાઉન સમયે પ્રજાની પડખે ઉભા રહી પ્રજાહિતમાં કાર્ય કરી રહ્યુ છે અને સુરક્ષાની દ્રષ્ટીએ પણ કામગીરી કરવામાં આવી રહી છે.