હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં આમે લોકો પરેશાન છે તેવામાં આવારા તત્વો નો ચોરી ચકકારી નો પણ ત્રાસ વધવા લાગ્યો છે.ગઈ કાલે રાત્રે કેરા ગામે ૨ થી ૩ વાગ્યાના અરસામાં ૧ રોયલ બુલેટ જે દેવજીભાઇ વેકરીયા તેમજ ૧ હોન્ડા બાઇક હરિસ કરશન વેકરીયા આ બને બને બાઇક ગઈ રાત્રે કેરા ગામે થી ચોરી થવાનો બનાવ સામે આવ્યો હતો હાલ પોલીસ તપાસ ચલાઇ રહી છે