ગોંડલ તાલુકાના મજૂરોને રાજકોટ રેલ્વે સ્ટેશને પહોંચાડવા ૩૯ એસ.ટી.બસની વ્યવસ્થા

ગોંડલઃ એસ.ટી. ડેપોએ ૩૯ બસને ગોંડલ તાલુકાના મજૂરોને લઇને રાજકોટ રેલ્વે સ્ટેશને પહોંચાડવા માટેની કામગીરી હાથ ધરી છે.