ભુજની ખાનગી હોસ્પિટલોમાં સોસીયલ ડીટન્સનની ઐસી તૈસી ! શું ડોકટરોને નથી લાગુ પડતા નિયમો ?


લોકડાઉનમાં શરતી છેટ આપવાની સાથે ઘણાં ધંધા રોજગારો શરૂ થયા છે. ખાનગી દવાખાના અને હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવેલી છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં સરકારની સુચનાનો અમલ થતો નથી.ખુલ્લે આમ સોસીયલ ડીસ્ટન્સ રાખવાના નિયોમનો ભંગ થાય છે.
