ભુજ શહેર માં દાંડા બજારમાં આવેલી મસાલા ચકીની આસ પાસ સોસિયલ ડિસ્ટન્સ ની ઐસી તૈસી

લોક ડાઉન માં શરતી છૂટ આપવાની સાથે ઘણા ધંધા રોજગાર શરૂ થયા છે તેવા આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે સરકાર ની સૂચના નો અમલ થતો નથી.ખુલ્લે આમ સોસિયલ ડિસ્ટન્સ રાખવાના નિયમોનું ભંગ થાય છે.આ બાબતે તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે.