લખપત તાલુકા ના વર્મા નગર બેંક માં જેયા દેનાબેન્ક, વિજયાબેન્ક,અને બેન્કોફ બરોડા મર્જ છે તેયરે આ બેંક ને 30 થિ 40 ગામડાઓ લાગે છે અને જી.એસ.ઇ.સી.એલ અને જી.એમ.ડી.સી ના પણ આવેલ છે પણ અહીં રોજ અંદાજિત 200 થી વધારે આજુ બાજુના ગામો ના લોકો આવે જે જેમનો વારો 4 થી 5 કલાક લાઇન ઉભું રહેવું પડે છે અને બેંક તરફ થી કોઈપણ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી પાણી પીવા માટે પણ લોકો ત્રાહિમામ થાય છે અને બેસવાની પણ સુવિધા નથી જેથી આમ માણસ ને મુસેકેલી નો સામનો કરવો પડે છે લોકો આજુબાજુ ગામો માંથી પગે ચાલી ને આવી છે અને લાઈન માં ઉભા રહે છે તડકા માં ઉભો રહેવું પડે છે અંદાજિત 1 વર્ષ થી એ.ટી.એમ.પણ બંધ હાલત માં છે માત્ર નામ પૂરતું છે
જો અંદર ગયા પછી સ્લીપ માં કાઈ ભૂલ હોય તો પાછું બારે આવી ને લાઈન માં ઉભું રહેવું પડે છે અને અભણ પ્રજા ને માત્ર ઉડાઉ જવાબ મળે છે