અમદાવાદ: કોરોનાના સંક્રમણથી પહેલા પોલીસકર્મીનું મોત

અમદાવાદ : શહેર સહિત અમદાવાદનાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો ભયજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે હેડ કોન્સ્ટેબલ ભરત જી સોમાજીનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં આ પહેલા પોલીસ કર્મી છે જેમનું મોત નીપજ્યું છે