ભુજની એક સંસ્થા જે રખડતા ભટકતા નિરાધાર લોકોના આધારે આચરે છે ભ્રષ્ટાચાર

ભુજની એક સંસ્થા  જે રખડતા ભટકતા દરીદ્ર નારાયણોને સાચવે છે પણ આ સંસ્થાનો  વહીવટ જ છે વધારે દરીદ્ર ,  આના કરતા   હમીરસરની પાળ અને ઓટલો વધારે મીઠો… તપાસમાં ઘણું સામે આવે તેમ છે.અમે કરીશું દુધનું દુધ અને પાણીનું પાણી  જોતા રહો કચ્છ કેર ટી.વી ન્યુંઝ