પાન-મસાલાની દુકાને સૌથી પહેલા પહોંચ્યા ભુજવાસીઓ, જુઓ કેવી છે છૂટછાટના પહેલા દિવસની સ્થિતિ

WhatsApp-Image-2020-05-19-at-9.52.33-AM-1

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજ્યમાં લોકડાઉનના ચોથા તબક્કામાં અનેક છૂટછાટો આપી છે. જેની અસર આજે સવારથી જ ભુજ શહેર માં જોવા મળી હતી. આજે વહેલી સવારથી જ લોકો પાન-મસાલાની દુકાનોએ લાઈનો લગાવી ઊભી ગયા હતા. લોકોને જાણે માંડ છૂટ મળી હોય

લોકડાઉનમાં આપેલી છૂટછાટનો આજે પહેલો જ દિવસ છે તેવામાં આવી સ્થિતિ સર્જાઈ છે તેવામાં આગામી દિવસોમાં ભુજ શહેર માં કોરોનાના કેસ વધી ન જાય તે માટે લોકોએ જ સ્વયં શિષ્તનું પાલન કરવું જરૂરી છે.