આજે વહેલી સવારે મુંબઈથી ખાસ ટ્રેન ગાંધીધામ આવી પહોંચી હતી જેમાં આશરે 2000 જેટલા લોકો માદરે વતન પહોંચ્યા છે ગાંધીધામ આવી પહોંચી ત્યારે પૂર્વ કચ્છ ના વહીવટી તંત્ર દ્વારા અગાઉથી તમામ લોકોને ક્વૉરન્ટાઈન કરવાની વ્યવસ્થા ગોઠવી હતી તે મુજબ તમામ લોકોને બસ મારફતે સેન્ટર ફરવાના કરવામાં આવ્યા હતા મુંબઈથી આવેલી ટ્રેન માં કચ્છના જ વતનીઓ અને મુંબઈમાં વસતા લોકો માદરે વતન કોચલા વ્યક્ત કરી રહ્યા હતા ઘણા સમયથી મુંબઈથી ખાસ બનાવવાની ચર્ચા હતી અને અંતે આજે આ ટ્રેન ગાંધીધામ ખાતે આવી પહોંચી હતી આ ટ્રેનની વ્યવસ્થા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હોવાનો કોંગ્રેસના અગ્રણી અને રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયા ના પતિ ભચુભાઈ આરેઠીયા એ જણાવી ઉમેર્યું હતું કે મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં રહેતા લોકો પોતાના વતનમાં આવવા ઈચ્છતા હતા તે માટેની વ્યવસ્થા મુંબઈ ખાતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને આજે આ ટ્રેન કચ્છમાં આવી પહોંચી છે.