જખૌ ના સીમાળા માં તંત્રની બેદરકારી થીપવન ચકી માં લાગી આગ

203c34ec-5d6b-4c6c-8229-dbd705c35122

જખૌ અને આશિરા વાંઢ વચ્ચે દક્ષિણ બાજુ જખૌ સિમતળ માં સુઝલોન કંપની ની પવન ચક્કી માં શોર્ટ સર્કિટ ના કારણે વિશાળ આગ લાગી, આગ ના કારણે પવન ચક્કીમાં બે પંખા સળગીને ચરિયાણ વાળી જમીન માં પડી ગયા.
હજુ પણ આગ ચાલુ છે, આગને બુઝાવવા પ્રયત્નો હજુ સુધી કરવામાં આવ્યા નથી.સાંજે 5 વાગે આગ લાગી છે પણ હજુ સુધી કંપની તરફથી કોઈ જવાબદાર અધિકારીઓ આવ્યા જ નથી. એક પંખા માં હજુ પણ આગ લાગેલી છે, પંખો ક્યારેય પણ આગ થી સળગીને નીચે પડી શકે છે. માલધારીઓ માં આક્રોશ…
સ્થળ પર સુઝલોન કંપનીના અધિકારીઓ રાત્રે 8:30 વાગે આવ્યા, પણ આગ બુઝાવવા માટે કોઈ પણ પ્રયત્નો કરેલ નથી….(રીપોટબાય જતિનભાઈ ઇકબાલભાઈ જખૌ )