ડીસા તાલુકાના ભડથ ગામ માં જીવદયા પ્રેમીઓ દ્વારા એક ગૌ વંશ નો જીવ બચાવવા આવ્યો
એક માસ અગાઉ કોઇક નરાઘમ ઈસમ દ્વારા ગૌ વંશ ના નાક માં વાયર ફીટ કરી તેલ ના ખાલી ડબા બાંઘ્યા હતા જેથી આ ગૌ વંશ ઘાસ ચારો પણ ખાઇ શકતો નહોતો ત્યારે આજે મહાકાલ સેના ના કાર્યકતા ઓ ને બનાસ નદી ના પટ માં થી આ ગૌ વશ મળી આવતા તે ને પકડી અને ભડથ માં લાવેલ અને મહાકાલ શેના ના કાર્યકર્તાઓ એ ભડથ જૈન સંઘ ના કાર્યકર્તા અને જીવદયા પ્રેમી મુકેશભાઈ શાહ ને જાણ કરતા તાત્કાલિક પહોંચી અને જીવદયાપ્રેમી પશુ ડોક્ટર ગોવીંદસીહ વાઘેલા ની મદદથી આ અબોલ પશુ ની સારવાર કરવા માં આવી હતી. મહાકાલ સેના કાર્યકર્તા કીસ્મતસીહ ગણપતસીહ , જોરાવર સીહ અને તમામ મહાકાલ સેના કાર્યકરોને ની મહેનત થી આ અબોલ ગૌ વંશ નો જીવ બચાવવા મા સફળતા મળી હતી મહાકાલ સેના ના કાર્યકતા અશોકસીહ વાઘેલા જણાવ્યું હતું જો આજ પછી કોઇ નરાઘમ ગૌ વંશ પર આવો સિતમ ગુજાર છે તો કાયદા ની રાહે કડક પગલાં લેવા માં આવશે
અહેવાલ ગીરીશ જોષી બનાસકાંઠા