કરછ જિલ્લા માં વધુ એક કોરોના પોજીટીવ કેસ નોંધાયો : કુલ આંક ૮૩ પર પોહચયો

આજ રોજ તા.૦૪/૦૬/૨૦૨૦ ના કરછ જીલ્લામાં કોરોના વાઇરસનું ૧ નવો પોઝીટીવ કેસ નોંધાયેલો છે. ગાંધીધામ ના મુકેશભાઈ મહેશ્વરી ઉ.વ.૩૦ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે કુલ આંક ૮૩ પર પોહચયો