ભુજ શહેર ફરસસાણી દુનિયા દુકાન પાસે બે વૃદ્ધ બેભાન હાલતમાં જોવા મળતા ચકચાર


જાણવા મળતી વિગતો મુજબ ભુજ શહેર માં ફરસાણિ દુનિયા દુકાન પાસે બે વૃદ્ધ બેભાન હાલત માં જોવા મળ્તા શહેર માં ચકચાર મચી જવા પામી છે. તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી.૧૦૮ દ્વારા વધુ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ છે.વધુ સારવાર ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં ચાલુ છે
રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ