108 ઇમરજન્સી સેવા દ્વારા અમરેલી જિલ્લા માં પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી .

હાલ માં ચાલી રહેલ કોરોના ની મહામારી માં 108 ઇમરજન્સી સેવા 24x 7 તેમજ 365 દિવસ કાર્યરત ખિલખિલાટ, મહિલા અભ્યમ 181 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના કર્મચારીઓ છેલ્લા 02 મહિના થી દિવસ અને રાત જોયા વગર 24 કલાક લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે અને તેમનો માત્ર એકજ સંકલ્પ છે માનવ જીવન બચાવવા ની સાથે પર્યાવરણ નું જતન અને બચાવવા માટે નો સંકલ્પ કરવા માં આવ્યો હતો પર્યાવરણ દિવસ ની ઉજવણી દરેક 108 ના લોકેશન તેમજ અમરેલી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી. કે) ના સ્ટાફ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય ભાઈ ભાવનગર