હિમાચલના બિલાસપુરમાં ગર્ભવતી ગાયને વિસ્ફોટક ખવડાવી દીધા : જિ.ના ઝંડુતામાં હેવાનીયત આચરીઃ ગાયને ગંભીર ઇજા પહોંચી છે. ધાર્મીક લોકોમાં હાહાકારઃ પ્રચંડ રોષ