ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં આવ્યા વધુ બે પોઝિટિવ કેસ

ભાવનગરના ગારિયાધાર ના આંબા ચોક એક્સીસ બેન્ક પાસે ગારીયાધારના બે કેસ હંસાબેન હીરાભાઈ ગોહિલ 58 વર્ષના પોઝિટિવ આવ્યો હીરાભાઈ હિરજીભાઈ ગોહિલ 59 વર્ષના પોઝિટિવ અમદાવાદ ટ્રાવેલ હિસ્ટ્રી અને બંને અમદાવાદના રહેવાસી દીકરીના ઘરે ગારીયાધાર 6 તારીખે આવ્યા બાદ હવે રિપોર્ટ પોઝિટિવ આવ્યા.