ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે યુવાને કર્યો આપઘાત

Aatma-hatya-1

 

મૃતક નું નામ બાબુભાઈ
પ્રેમજી પરમાર વીજવાહક લાઇનના ટાવરમાં ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત ગામથી એક
કિલોમીટર દૂર સીમાડામાં ભર્યું પગલું પોલીસ ઘટના સ્થળે પહોંચીને
  વધુ તપાસ હાથ ધરી

( રિપોર્ટ બાય અસલમભાઈ ભચાઉ)