જામનગરમાં વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે: કુલ કેસની સંખ્યા 89 થઇ

જામનગરમાં હાલ વધુ ત્રણ નવા કેસ આવેલ છે જેમાં એક ૫૦ વર્ષીય પુરુષ જે ડોક્ટર છે અને અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત જી.જી.હોસ્પિટલ આવેલ છે. ૨૫ વર્ષીય યુવાન પટેલ પાર્ક, ૨૨ વર્ષીય સ્ત્રી જામનગરના રહેવાસી છે.જી.જી.હોસ્પિટલના ડોક્ટર અમદાવાદથી આવી લાખાબાવળ ખાતે  કવોરન્ટાઈન હતા