જિલ્લા પોલીસ વડા દ્વારા માસ્ક નહિ પહેરનારા સામે દંડ કરવા આપી હતી સૂચના

બોટાદ જિલ્લામાંથી ટોટલ 968 જેટલા કરવામાં આવ્યા કેસ 968 લોકો ને ફટકાર્યો દંડ બોટાદ જિલ્લા પોલીસે રૂપિયા 1,93,600/- નો કર્યો દંડ વસુલ બોટાદ શહેર સહિત જિલ્લા ભરમાં પોલીસનું પેટ્રોલીંગ શરૂ કોરોનાથી લોકોને બચાવવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ

( રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ)