કેરા થી મુન્દ્રા જતા ખારી વીડીના અગાઉ નવા બનેલા પુલિયા પર આચરાયો ભ્રષ્ટાચાર



કેરા થી મુન્દ્રા જતા ખારી વીડીના અગાઉ નવા બનેલા પુલિયા પર આચરાયો ભ્રષ્ટાચાર માત્ર ઊભા એંગલ નાખી મૂકી દેવાયા છે જે આડા પાઇપ નાખવાના હોયછે તે હજુ સુધી નખાયા નથી જેથી અકસ્માત થતાં ગાડી સીધી નીચે ખાડામાં ખાબકે જે અહી અગાઉ પણ અકસ્માત થયેલ છે.