કચ્છ જીલ્લામાં કોરોના વાયરસનો 1 નવો પોઝિટવ કેસ નોંધાયેલ છે


આજરોજ તા.20/6/2020 ના કચ્છ જીલ્લામાં કોરોના વાયરસનો 1 નવો પોઝિટવ કેસ નોંધાયેલ છે.ભુજના આરટીઓ રીલોકેશન સાઇટ વિસ્તારમાં આવેલ આર્મી કેમ્પના જવાન નો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ સાથે કચ્છમાં કુલ પોઝિટિવ આંકડો 114 થયો છે.