નાવલીમાંથી ૧.૫૦ લાખના ટીસ્યુ છોડ તસ્કરી જનાર ત્રણ પકડાયા

આણંદ તાલુકાના નાવલી ગામે આવેલા નર્સરીમાંથી ૧.૫૦ લાખની કિંમતના ૧૦ હજાર કેળાના ટીસ્યુ છોડની તસ્કરી કરી જનાર 3 ઇસમોને આણંદ રૂરલ પોલીસે ઝડપી પાડીને ટીસ્યુ છોડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે….