અડધા કલાકમાં ખડોલ અને વરસડા પાટીયા નજીક ૨ અકસ્માતમાં ૨ના મોત નિપજ્યાં

આણંદ જિલ્લામાં ગઈકાલે રાત્રીના સુમારે અડધા કલાકની અંદર થયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં બેના મોત થયા હતા જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વાસદ અને તારાપુર પોલીસે અકસ્માતના ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે….