ઉમરેઠની કોર્ટે ચેક રીટર્નના પાંચ કેસોમાં ૪ ઇસમોને દસ-દસ મહિનાની સજા

ઉમરેઠની કોર્ટે ચેક રીટર્નના પાંચ અલગ-અલગ કેસોમાં ૪ શખ્સોને તકશીરવાર ઠેરવીને દશ-દશ માસની સાદી કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરતાં ચેકો લખીને રકમ ગપચાવી જનારાઓને ફટકો પડ્યો છે. ઓડના દીલીપભાઈ વાઘરી વિરૂદ્ઘ ચેક રીટર્નના બે કેસો દાખલ થયા હતા….