ભાવનગરમાં એક યુવાન પર થયો જીવલેણ હુમલો ઇજા ગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાળા ફાટક પાસે એક યુવાન પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં ઇજા ગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યારે આ ઘટનાની જાણ પોલીસ ને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવેલ.

( એજાદ શેખ રિપોર્ટર )