ફરજ બજાવતાં p. S. I વી. અેચ . ઝાલા સાહેબની નિરોણા પોલીસ સ્ટેશનથી બદલી થતાં નિરોણા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું

નિરોણા ગામનાં પોલીસ વિભાગ નાં p. S.I ની બદલી અંગે  નિરોણા ગામમાં નાં પોલીસ થાણા નાં પહેલા ફરજ બજાવતાં p. S. I વી. અેચ . ઝાલા સાહેબ ની નિરોણા પોલીસ સ્ટેશનથી બદલી થઈ ભુજ બી ડિવિઝન માં ફરજ સોપવામાં આવી  તો નિરોણા પોલીસ સ્ટેશન માં નવા  p. S. I  D. A. ઝાલા સાહેબ  જખૌ મરીન પોલીસ સ્ટેશન થી બદલી થઈ નિરોણા પોલીસ સ્ટેશન નો ચાજૅ સોપવામાં આપ્યું॰ પહેલા ફરજ બજાવતા ઝાલા સાહેબ તેમનું સન્માન કરવામાં નિરોણા ગ્રામ પંચાયત તથા નિરોણાવેપારી મંડળ  તમામ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવી  નવનિયુક્ત  ડી. એ. ઝાલા તેમનું સન્માન કરવામાં આવ્યું