મુસ્લિમ એકતા મંચના નેજા હેઠળ 18 ન્યુઝ નાં એન્કાર વિરુદ્ધ આવેદન પત્ર પાલીતાણા કેલેક્ટર શ્રી અને પાલીતાણા પોલીસ સ્ટેશન કડક કાર્યવાહી થાય તે બદલ આવેદન આપવામાં આવ્યું

67c6508a-604b-420c-906e-be4cba1a90fa

જયારે આખું વિશ્વ કોરોના વાઇરસ થી લડી રહ્યું છે તયારે ન્યુઝ18 ના એન્કર દવારા ખ્વાજા મોયીદીન ચીસતી જે આપણા ભારતમાં કોમી એકતા નું પ્રતીક છે   તે બધા કોમની શ્રધ્ધા જોડાયેલી છે તે વાત બધા જાણે છે પરંતુ ન્યુઝ 18 ના એન્કર અમિશ દેવનગન દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને કોમી એકતા તોડવાની કોશિશ કરી છે અને ખાવાજા મોયીદીન કીસતી ના ચાહવા વાળા ની લાગણી ને ઠેસ પહોંચાડી છે તો આવી ન્યૂઝ ચેનલ નો વિરોધ કરવો જોઇયે અને આવા એનકરો અને આવી ચેનલ ના મલિક નો આપણે સાથે મળીને વિરોધ કરવો જોઇયે અને આપણા દેશને આઝાદ કરવામાં મીડિયા નો  પણ ભાગ છે અને મીડિયા લોકોને નાયાય આપવાનું કાર્ય કરે છે તયારે આવી અમુક મીડિયા આપણા દેશની એકતા તોડવાના પ્રયાસ કરી રહયા છે તયારે આવી મીડિયાનો આપણે સાથે માળીને વિરોધ કરવો જોઇએ તયારે. ભાવનગર જિલ્લાના  પાલીતાણા ની અંદર મુસ્લીમ એકતા મંચ દવારા પાલીતાણા કેલેક્ટર સાહેબને અને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપીને કડક કાર્યવાહી થાય તેની માંગ કરી છે…

(એજાદ સેખ રીપોર્ટર )