છોટાઉદેપુરના ખેરમાલ ગામે યુવતીની મળી લાશ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેરમાલ ગામેથી યુવતીની લાશ મળી,
ડુ.ભીલ જીગલીબેન શંકરભાઈ નામની યુવતીનું મૃતદેહ ગળે ફાસો ખાધેલી હાલતમાં મળ્યો, હાલ નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ માટે લાસ મોકલવામાં આવી, હત્યા કે આત્માહત્યાં તેની કાર્યવાહી નસવાડી પોલીસ હાથ ધરી,,