કચ્છમાં કોરોનાનો કહેર જારી, વધુ ૩ દર્દીઓ પોઝિટિવ
 
                
અબડાસાના બીએસએફના વધુ બે જવાનો પોઝિટિવ, તો લખપતના પાનધ્રો જીએમડીસી કોલોનીમાં પણ કોરોના પહોંચ્યો. પાનધ્રોના ૫૨ વર્ષીય પુરુષને કોરોના
કુલ દર્દીઓ ૧૩૨
સાજા થયેલા ૯૬
એક્ટિવ દર્દીઓ ૨૯
મૃત્યુ પામનાર ૭
 
                                         
                                        