ભાવનગરના જુનાબદર રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર દર્શન કરવા ગયેલ શખ્સ પર હુમલો કરાયો

ભાવનગર ના જુનાબદર રોડ પર આવેલ મેલડી માતાજી ના મંદિર દર્શન કરવા ગયેલ સુનીલ અશોક મકવાણા પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો ભાવનગર હોસ્પિટલ માં ખસેડવા આવ્યો અશોક સુનીલ મકવાણા જયારે મેલડી માતાજી ના મંદિરે દર્શન કરવા ગયેલ જેમા અગાવ સુનીલ સાથે રોન્ગ નંબર મા ફોન મા બોલાચાલી થઈ હતી જેની દાઝ રાખી આરોપી સુનીલ મકવાણા સહીત 10 શખ્સો એ છરી તલવાર પાઈપ અને ગાડી ના સેલ્સ થી અશોક પર ધાતક હુમલો કર્યો

( એજાજ શેખ રીપોર્ટર )