ભુજ તાલુકાનાં ઢોરી ગામે કોઈ અજાણ્યા શખ્સે કરી ૧૬૦૦૦/- ની ચોરી . (આરોપી ફરાર )

તા.૧૧.૧.૧૮ : નો બનાવ

 ભુજ તાલુકાનાં ઢોરી ગામે ત્રિકમભાઇ કરમણભાઇ વારોતરાની દુધમંડળીના મકાનના તાળા તોડી તેમના મકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સે ઉપરોક્ત જણાવેલ તેમના મકાનમાં એલ્યુમિન્યમના દુધના કેન નંગ ૮ જેની કિ.રૂ.૧૬૦૦૦ /-ની ચોરી કરી ગુન્હો કર્યો.ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી . ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *