અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના શિયાળ ગામે કોરોના પોઝિટિવ


અમદાવાદ:આજ રોજ બાવળા તાલુકાના બગોદરા પાસે આવેલ શિયાળ ગામ માં કોરોના કેશ પોઝિટિવ આવતા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર શિયાળ ના મેડિકલ ઓફિસર ડો.તોરલ ગોહિલ અને આરોગ્ય કાર્યકર ભુપેન્દ્રસિંહ ચૌહાણ ,ચંદ્રકાન્ત પ્રજાપતિ,સંગીતાબેન પઠાર,તેમજ આશા બેનો દ્વારા પોઝિટિવ ઘર ના લોકો ની મુલાકાત કરી ને પેશન્ટ ની છેલ્લા 15 દિવસ ની માહિતી લઇ ને ઘર ના તમામ લોકો ને કોરોન્ટાઇન કર્યા તેમજ તેમના કોન્ટેક્ટ માં આવેલ લોકો ને કોરોન્ટાઇન કર્યા અને તમામ ના ઘર ની આજુબાજુ માં સેનિટીઝશન ની કામગીરી કરવા માં આવી.અને તાલુકા હેલ્થ ઑફિસર ડો.અલ્પેશ ગાગાણી સર દ્વારા કંટાઇનમેન્ટ ઝોન ની મુલાકાત લેવા માં આવી
રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર