બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જુના નાવડા ગામે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

         બોટાદ: એકાએક વાતાવરણમાં પલટો, વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી. બજારો માં પાણી ચાલતા થયાં હતાં. લોકો માં ખુશી નો માહોલ જોવા મળીયો હતો.