BREAKING NEWS : ખાવડા પોલીસ પર હુમલો કરનાર પ્રકરણ માં ગણતરીના કલાકમાં આઠ ઝડપાયા


ખાવડાના જુણા ગામે રેતી ચોરી પકડવા ગયેલી પોલિસ પર હુમલાનો મામલો 150 થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ પોલિસ પર જીવલેણ હુમલા સંદર્ભે IPC 307 સહિતની કલમો તળે ફરીયાદ પોલિસ દ્રારા અલગ-અલગ વિસ્તારોમા કોમ્બીંગ અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી રેન્જ આઇ.જી સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયાએ ઇજાગ્રસ્ત પોલિસ કર્મીઓની મુલાકાત લીધી ખનીજ ચોરો સામે કડક કાર્યવાહીના નિર્દેશ ધાયલ પોલિસ કર્મચારી ને બહાદુરી બદલ 3000 રૂપીયાનુ ઇનામ જાહેર કરાયેલ છે.