ભરૂચ એક્સપ્રેસ હાઈવે પર ક્રેન તુટી જતાં, કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું


ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર એક ગોઝારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કર્મચારીનું ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યુ મોત થયુ છે. ભરૂચમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન ક્રેઈન તૂટી બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા એક કર્મચારીનું મોત થયું.