આણંદમાં ફેસબુક પર ફોટા મૂકનાર પૂર્વ પતિની કરાયેલી હત્યામાં નાસતો ફરતો ઈસમ પકડાયો

ત્રણેક મહિના પહેલા વડોદરા ખાતે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મજૂરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા એક આદિવાસી યુવાનની પૂર્વ પત્ની અને તેના પતિએ ફેસબુક પર ફોટા મૂકવાની અદાવત રાખીને લાકડાના ઝુંડીયા તેમજ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી નાંખવાના ગુનામાં નાશતા ફરતા શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે….