બનાસકાંઠા : અંબાજી દાંતા રોડ પર કોઈ અજાણ્યા શખ્સોએ આજમાવ્યો ચોરી કરવા માટે પથ્થરોનો ઉપયોગ. ( આરોપી ફરાર )

૧૫મી , જાન્યુઆરી ૨૦૧૮

બનાસકાંઠા : અંબાજી દાંતા રોડ પર કોઈ અજાણ્યા શખ્સોએ ચાલતી કાર પર પથ્થરોના મારમારીને કરી લૂંટ અજાણ્યા શખ્સોએ ૧૦ થી વધુ વાહનો પર કર્યો પથ્થરોના વાર પથ્થરો વડે ગાડીમાં તોડફોડ કરી છે. અજાણ્યા શખ્સોએ ગાડીઓમાં  તોડફોડ કરીને  લૂંટ ચલાવતાં હાઇવે પર ચક્કાજામ સર્જાયો. રસ્તામાં પથ્થરો મૂકીને વાહનો પર પથ્થર વડે તોડફોડ કરીને લૂંટનો પ્રયાસ કર્યો . દાંતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી છે. આગળની તપાસ ચાલુ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦ :૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *